27 April 2012

" મૌન " તુટશે તો ખળભળાટ થશે , મૌન.....


 


" મૌન " તુટશે  સદા ગણગણાટ થઈ  જશે 
  માનવ   જાગશે  ખળભળાટ    થઈ   જશે .

" હું "   ને "  તું "  નો,સરવાળો  ક્યાંથી થશે ,
  માનવ  અહમની  બાદબાકી    થઇ   જશે .

  મૌન   ધર્યું   તેથી   કાયનાથે  સદીઓંથી  ,
  તે  તુટશે તે સમયે ,ધરતીકંપ  થઈ  જશે .

  ફાટશે, જવાળાઓ   મોઝાઓ    ઊછળશે ,
  માનવ    જાતની   બાદબાકી  થઈ   જશે   . 

  મૌન" ચાતક " ધરી  માંડજે  મિટ ગગને  
  બેચાર અમી છાંટ માટે વાદળા થઈ જશે     

 

10 comments:

 1. Comment by Hemant Mahendra Dave yesterday

  Khubj saras ane sunder ghazal, Chatakji. Tamne dil thi abhinandan. Khub arthpurn je ek bija na aham vishe. Nice sharing Priya. Taaro pan khub khub aabhar.

  ReplyDelete
 2. Comment by shahin kazi yesterday Delete Comment

  Awesome expression...congrates !!!

  ReplyDelete
 3. Comment by neetakotecha yesterday Delete Comment

  khub saras

  ReplyDelete
 4. Activity
  .

  ..


  Yogesh Luhar liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  20 hours ago

  ReplyDelete
 5. Yogesh Luhar liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  21 hours ago

  ReplyDelete
 6. priya jain liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  yesterday

  ReplyDelete
 7. SHRAVAN KAMDAR liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  yesterday

  ReplyDelete
 8. Bharat Chandarana commented on chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.  "“….વાહ્ ! અદભુત !".

  1 hour ago

  ReplyDelete
 9. rajendra kanji vadhan liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  8 minutes ago

  ReplyDelete
 10. Jinal liked chataksky's blog post મૌન " તુટશે તો ખળભળાટ થશે ,.
  5 hours ago

  ReplyDelete