26 April 2012

માનવ ની ભીડમાં , અથડાતા ખોવાઈ ગયેલા તમે ..ખોવાઈ ગયેલા તમે .........





માનવની    ભીડમાં  જાવ  ખોવાઈ  એવું  પણ    બને 
ખુદનું   ભૂત   રસ્તામાં   મળી  જાય  એવું  પણ   બને .

માનવ  આગળ   રૂપિયો  સદા   ખોવાઈ ગયેલા  તમે
રૂપિયો  હાથ પગ  કાઢી  મળી  જાય , એવું  પણ  બને .

હરી  સ્વર્ગથી  ઉતર્યા, લીલામાં ખોવાઈ  ગયેલા  તમે ,
હરી હરી બોલતા દુકાનમાં મળી જાય એવું પણ   બને .

જન્મ મરણના સંબંધોના રાહમાં ખોવાઈ  ગયેલા તમે ,
ચાલતા જીવન પંથે ફોટામાં મળી જાય એવું પણ બને .

આભમાં "ચાતક," કેમ  મીટ માંડી ખોવાઈ ગયા  તમે ,
આભમાં હરી ઘર બદલતા મળી  જાય એવું પણ  બને .

ચાતક ........

3 comments:

  1. prashant s.gosai liked chataksky's blog post માનવ ની ભીડમાં , અથડાતા ખોવાઈ ગયેલા તમે ,.
    5 hours ago

    ReplyDelete
  2. priya jain liked chataksky's blog post માનવ ની ભીડમાં , અથડાતા ખોવાઈ ગયેલા તમે ,.
    yesterday

    ReplyDelete
  3. Good Thoughts. In Kalyug, Lust is Love. There is vast differnet between Love and Lust. They both are quite opposite. The one whose life does not have lust, only in their life the love can flourish. In the life of Lord Buddha, Lord Krishna, M.K. Gandhi's life there was true love.

    Hasmukh Doshi hhdoshi@hotmail.com

    ReplyDelete