28 April 2012

તું મન થકી નિર્બળ હશે .હું  તો  તારા પ્રેમને  સમજ્યો  હતો  નિર્મળ  હશે ,
ક્યાં  ખબર  મુજને  હતી  ઝાંઝવાના   જળ  હશે ,
ચાર   દિનની   ચાંદની   જેમ   તું   ચચળ   હશે ,
શી  ખબર   કે  આટલી  તું  મન થકી નિર્બળ હશે .

ચાતક

2 comments:

 1. P. K. Davda commented on chataksky's blog post તું મન થકી નિર્બળ હશે ..  "બહુ સરસ....".

  20 hours ago

  ReplyDelete
 2. mauri shah liked chataksky's blog post તું મન થકી નિર્બળ હશે ..
  yesterday

  ReplyDelete