7 May 2012

પાના ઉતરવાની રમત જાળ છોદી દે બંધુ

પાના ઉતરવાની રમત જાળ છોદી દે બાદબાકી છે બંધુ.,
થોડે સુધી  જઇને  અંતે માયાની  બાદબાકી   છે      બંધુ.

દ્વાર ખુલ્લે પહેલા જીભે રમતા રમતા રામ  બેસાડ   બંધુ.
હોવાપણા થી દૂર અંતે કાયાની બાદબાકી      છે      બંધુ.

અટકળો ને હસી ને થુંકી કાઢવામાં     મઝા      છે     બંધુ.
ઝાંઝવા ને શોધતા    લાકડામાં     બાદબાકી    છે    બંધુ.

   
ખોખલો માણસ છું, ભ્રમિત છું ,ચગડોળે ચઢ્યો   છું  બંધુ ,       
કીડી-મકોડા ને  માનવ   વાર્તાની   બાદબાકી    છે   બંધુ.

"ચાતક" માયા ની ડાકણ નું ભૂત તને- મને વળગે   બંધુ
શૂન્યતામાં  વિસ્તરતા  કાયા   ની   બાદબાકી   છે    બંધુ 
ચાતક ......

6 comments:

 1. nice, philosophical and high facts of life...expressed well.

  ReplyDelete
  Replies
  1. Respected,

   Thank you very much,
   Take care, Best regards.Chatak Dev

   Delete
 2. priya jain liked chataksky's blog post જીભે રમતા રમતા રામ બેસાડ બંધુ.
  7 hours ago

  ReplyDelete
 3. BIPIN DATTANI liked chataksky's blog post જીભે રમતા રમતા રામ બેસાડ બંધુ.
  13 hours ago

  ReplyDelete
 4. Hemant Mahendra Dave commented on chataksky's blog post જીભે રમતા રમતા રામ બેસાડ બંધુ.  "Khubj Saras ane sunder Rachna che Chatakji.Jindagi ane Maut vachhe na Sarvala ane badbaaki nu ek saras ghanit aalekhyu tame. Tamne khub khub abhinandan. Praiya, nice sharing. Taaro pan khub khub aabhar."

  ReplyDelete
 5. VIJAY JAYANI commented on chataksky's blog post જીભે રમતા રમતા રામ બેસાડ બંધુ.  "very nice......".

  3 hours ago

  ReplyDelete