14 May 2012

મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ,ચાતક



ખુદા થઈ જાય છે ....
 
મદિરા  પી  જુઠું  નહી બોલું સ્વર્ગ થઈ જાય છે ,
નશામાં માણસ  સદા  ખુદા    થઈ    જાય    છે.
 
રહેમ શું   આ  નથી ,  ખુશનુમા થઈ   જાય   છે
નથી  માણસ  રહેતો,  દર્પણ     થઈ   જાય   છે.
 
તું   જ  કહેને   પ્રેમ,  સાચી    મિત્રતા  કરવાથી ,
જિંદગીમાં  સદા   ખાલીપણું   થઈ   જાય     છે.
 
મદિરા,  લોકો  સદા  ઝૂમ  ઝૂમ  થી   પીવે    છે  
જિંદગીના   દરેક   જખ્મ   જ્નંત  થઈ  જાય  છે.
 
જિંદગી જીવવાની મઝા ત્યારેજ આવે " ચાતક",
પીવાથી  માણસ   નશામાં  મસ્ત થઈ  જાય  છે.
,
 ચાતક
,

4 comments:

  1. mauri shah liked chataksky's blog post મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ,.
    2 hours ago

    ReplyDelete
  2. P. K. Davda commented on your blog post "મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ," on THE INDIANS

    ------------
    નશામાં માણસ ખુદા થઈ જાય છે

    તદ્દન સાચી વાત છે

    ReplyDelete
  3. patelhirenkumar liked chataksky's blog post મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ,.
    yesterda

    ReplyDelete
  4. prashant s.gosai liked chataksky's blog post મદિરા પી રહ્યો છું જુઠું નહી બોલું ,.
    yesterday

    ReplyDelete