19 May 2012

ગાંધીએ ઝીલેલી ગોળી ને જોઈ છે ક્યાં ચાતક,


 
બાપુ ગાંધીએ  ઝીલેલી   ગોળી    જોઈ   છે     ક્યાં ,
તેમના      થીજેલા     લોહીને    છંછેડે    છે     ક્યાં .
 
ઈસુને  નાદાન  જાણતો   નથી વચમાં  લે  છે  ક્યાં ,
ઈતિહાસ જગાડવા   પયગમ્બરને  જગાડે  છે  ક્યાં.
 
તાજમહેલ   પ્રેમનો  બનાવી ગર્વ  લેવાનો  છે ક્યાં ,
પ્રેમના નામે નફરતની વેદના અળગી થઈ છે ક્યાં .
 
કાનો મુરલી  વગાડે  રાધા   કે  મીરા,આવે છે  ક્યાં .
"ચાતક"  પ્રેમના   નામ  આપવાના  હોય  છે   ક્યાં .
 
ચાતક
 
 
 
 

1 comment:

  1. priya jain liked chataksky's blog post ગાંધીએ ઝીલેલી ગોળી ને જોઈ છે ક્યાં ચાતક,.
    2 hours ago

    ReplyDelete