13 June 2012

ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક

ફૂંક માર સુતેલી રાખને  ઉભી તું કર ,
ભીતર  બુઝાયેલા ની  આગને પણ લાલ કર .
 
લાગણીને દીવાસળી ચાંપ ને ભડકો પણ કર ,
સળગતા ની  લાગણી નું અલૌકિક તાપણ કર
 
પેટ થી નીકળતી   જ્વાળા થી રોટલાને શેક           
તુંજ ઉભા કર શબોને  કફનનું પહેરણ કર.       
ખોપરીમાં છેદ પાડી  ભડાકો પણ તું કર  ,
ઉછાળતા લોહીને રમાડી  સતત ફુવારો કર,        
 
"ચાતક" શિવના ડમરૂને વગાડ ને હાક કર
ત્રીજું નેત્ર ખોલ અંધાર કળયુગનો નાશ કર .
 
ચાતક

11 comments:

  1. Arachna gandhi liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    32 minutes ago

    ReplyDelete
  2. Comment by Hemant Mahendra Dave 2 hours ago Delete Comment
    Are Chatakji, aatlo badho aakrosh kem? Khub saras ane sunder ghazal aapi tame. Ruvaata ubha kari de tevi ane dil ma khunnas bhari de tevi. Temaay aa be lino khub gami:
    Aag lagav, kar bhadko laagni par,
    Salagti laagni nu tu taapan kar.
    Tamne sacha dil thi abhinandan.
    Archana, khub sunder selection, pan mann ni laagnio ne bhadkaavnaaru. Taaro pan khub khub aabhar

    ReplyDelete
  3. Deepa Sevak liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    11 hours ago

    ReplyDelete
  4. pooja parekh liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    11 hours ago

    ReplyDelete
  5. Bharat Chandarana liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    9 minutes ago

    ReplyDelete
  6. chandrakant commented on chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.



    "Dear Archana, khub sunder selection".

    2 hours ago

    ReplyDelete
  7. kalidas becharbhai gohel liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    3 hours ago

    ReplyDelete
  8. RAMESH C VASHI liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    4 hours ago

    ReplyDelete
  9. ASHOKKUMAR BHATT liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    16 hours ago

    ReplyDelete
  10. Vinod Kanani liked chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.
    18 hours ago

    ReplyDelete
  11. Navin Patel commented on chatak Dev.'s blog post ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક.



    "Wow, it's something new...........".

    12 hours ago

    ReplyDelete