15 June 2012

વહે ઉલટી ગંગા હવે ચારે બાજુ ,ચાતક


વહે   ઉલટી  હવે  ગંગા  ક્યાં  જઈશું 
કબ્રમાંથી   ઉઠી   સુરાલયમાં  જઈશું .
 
ઉગાડા  આ પગે  છો  આજ  ચાલીયે
અમે  કોઈ દિવસે મહાલયમાં જઈશું .
 
જગતનું  પીવાયું  છે  ઝેર  આ  એવું,
અમે છોડી શહેર શિવાલયમાં જઈશું .
 
થયા"ચાતક અહિયાંપાપપુણ્યો સદા   
હવે દેહ ત્યજવા હિમાલય માં જઈશું .

ચાતક

2 comments:

  1. mauri shah liked chatak Dev.'s blog post વહે ઉલટી ગંગા હવે ચારે બાજુ ,ચાતક.
    8 hours ago

    ReplyDelete
  2. shafali liked chatak Dev.'s blog post વહે ઉલટી ગંગા હવે ચારે બાજુ ,ચાતક.
    4 hours ago

    ReplyDelete