19 June 2012

ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ, ચાતક

ચૌ-રાહે   મળ્યા   ચહેરા હતા  વિવિધ   કથામાં    
ઓળખી   શક્યા   ના  જે   હતા વિવિધ કથામાં .
 
સદીઓથી      વગાડ્યા        કર્યા      ઘંટનાદો ,         
કાયમ    સૂતા    હોય   ઘરમાં   કે   દેવાલયમાં 
 
બ્રહ્મમાનું    માનવજાત  અંતે    છેલ્લું    સર્જન       
હાથ     ધોઈ    હંમેશ     કાઢ્યા    છે     શોધમાં .
 
તેમને       કહો     ના   ઘરમાં    ફેકે    પથ્થરો,
એ     પણ   રહે    હંમેશ    કાચના    ઘરમાં.
                                                 
 
પફ -       પાવડરથી      આવરણો     ઢંકાયેલા  ,
સચ્ચાઈના   પ્રતિબિબ  પડે   નહીં   આઇનામાં .      
 
ભટકી    ભટકી   ના  શોધ્યો   રાહ   જિંદગીનો
 જે    શોધ  હતી  ના એક  છાપ  રહી  સિકકામાં
 
"ચાતક"    જીંદગી      જીવવાનું   મૌન     થઇ 
 જિંદગી   જીવી લે  જાનવર દિલની   જબાનમાં

ચાતક

6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. priya jain liked chatak Dev.'s blog post ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ ,ચાતક.
    1 hour ago

    ReplyDelete
  3. Vinod Kanani liked chatak Dev.'s blog post ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ ,ચાતક.
    15 hours ago

    ReplyDelete
  4. Deepa Sevak liked chatak Dev.'s blog post ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ ,ચાતક.
    20 hours ago

    ReplyDelete
  5. BIPIN DATTANI liked chatak Dev.'s blog post ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ ,ચાતક.
    14 hours ago

    ReplyDelete
  6. .
    ..




    Hemant Mahendra Dave commented on chatak Dev.'s blog post ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ ,ચાતક.



    "Vaah! Vaah! Afreen! Chatakji. Khubj saras ane sunder rachna.Aa be lino khub gami: Kahi do temne gharma fenke nahi paththaro Ae pan rahe che kaach na ghar ma. Joke chelli line kaik jachi nahi. Bane to mend karjo. Tamne sacha dil thi khub khub…".

    31 minutes ago

    ReplyDelete