5 July 2012

પ્રભુ,યાત્રી છું જીવન જુગારીનો, પત્તા આપી દે ચાતક,

પ્રભુ, યાત્રી  છું  સદા  જીવન  જુગારીનો પત્તા તું  આપી  દે ,
પ્રભુ બેસી પીરસ સામે બાજી જીત હારના પત્તા તું આપી દે ,

પ્રભુ   સંતા-કૂકડીની  રમત    રમાડી    થપ્પો તું  આપી  દે ,
શું   ફિકર   છે   હારેલા  ને   જીતની   ઈશારો  તું  આપી   દે

સેાગટા  રમીએ  મુરલીધર સામે  બેસી  દાવ  તું  આપી  દે ,
રાહ  મળે  ગુઢ   અનંત   ખોજનો   અણસાર  તું  આપી   દે .

પ્રભુ  છે  સંપૅૂણ સદા જુગારી  જગત, તમાશો  તું  આપી  દે ,
પ્રભુ યાત્રા કર નગરની તારું  મૂલ્ય કરશે  છલ તું આપી  દે .

પ્રભુ  ખસતી  નથી દીવાલ સામેથી નિજ  દ્વાર  તું આપી  દે ,
પ્રભુ  જીવનના અર્થના  નિચોડનો , હિસાબ   તું    આપી  દે


માછલી કહે  છે  સમુંદર ઉચકીને ફરૂ  હું  શાન તું  આપી  દે ,
જિંદગીની    છે   રસમ  તોડી  સદા  ઈબાદત  તું  આપી  દે .

"ચાતક"નાંખે પથ્થર કેવી રીતે તળાવમાં ઇલમ તું આપી દે,
 પ્રભુ    હજારો     વમળ    દેખાય    રાઝદાર   તું   આપી  દે .
 ચાતક

3 comments:

  1. ઈશારા ઈશ્વરના માણસ સમજતો નથી હોતો
    રમત તો રમે છે માણસ એમાં ઈશ્વરનો હાથ નથી હોતો..
    ભગવાન સાથેની રમતમાં જીત તમારી થાય એવી શુભકામના સાથે ...
    DEEPA

    ReplyDelete
  2. KAVITA GADA liked chatak Dev.'s blog post પ્રભુ, યાત્રી છું જીવન જુગારીનો, પત્તા આપી દે ,ચાતક.
    6 hours ago

    ReplyDelete
  3. Haresh Sheth liked chatak Dev.'s blog post પ્રભુ, યાત્રી છું જીવન જુગારીનો, પત્તા આપી દે ,ચાતક.
    20 minutes ago

    ReplyDelete