10 July 2012

તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,ચાતક


તમે     છો     આઈના     એક      પ્રતિબિબ   સમા  ,
કદી     સચવાય     નહિ , વાદળોની  પ્રિત   સમા .


તમને    યુગો   યુગોથી    પામવા અમે    તરસ્યા ,
કદી   શક્યા  ના પામી , પતંગિયાના  રંગ   સમા .


તમને    પામવા   રથ   સમય     સાથે   ટકરાયા ,
કદી   ના    હાથમાં   આવો  ઝાકળના  બુંદ  સમા .


યુગો   યુગો   તમને     પામવા    અમે     ભટક્યા ,
તમે   ભરેલા   મૃગજળથી  પાણીના   જામ  સમા .


ખબર   ક્યાં  ક્યારે  ભીજવ્યા  ત્રણ   ચાર  બુંદથી
ચિતરાય ના નામ"ચાતક "વાદળ ની ભીંત સમા


ચાતક 

14 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. k@j@l liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    53 minutes ago

    ReplyDelete
  3. shahin kazi commented on chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.



    "Awesome feelings & lovely lines....".

    58 minutes ago

    ReplyDelete
  4. Brijesh Patel commented on chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.



    "Very Very Nice...........".

    2 hours ago

    ReplyDelete
  5. Brijesh Patel liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    2 hours ago

    ReplyDelete
  6. Banti Kansara liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    4 hours ago

    ReplyDelete
  7. mauri shah liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    8 hours ago

    ReplyDelete
  8. Jagdish Harjivanbhai Soni commented on chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.



    "nice poet. with very sentimental for heart fellings".

    6 hours ago

    ReplyDelete
  9. શું કામ લખું એ નામ વાદળ પર
    ખબર છે વરસીને વિખરાઈ જશે
    લખવું છે દિલ પર પ્રીતના રંગથી
    જે સીધું હૃદય પર કોતરાઈ જશે..DEEPA

    ReplyDelete
  10. Deepa Sevak liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    1 hour ago

    ReplyDelete
  11. Vinod Kanani liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    10 hours ago

    ReplyDelete
  12. jigna thakkar commented on chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.



    "lovely ".

    11 hours ago

    ReplyDelete
  13. BIPIN CHIKHAL liked chatak Dev.'s blog post તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,.
    12 hours ago

    ReplyDelete