11 July 2012

ક્ષણભંગૂર જીવન કોઈકવાર અર્થહીન લાગે ,"ચાતક "

ક્ષણભંગુર  જીવન    કોઈવાર   અર્થહીન   લાગશે 
ઘટમાળનું    જીવન  કોઈવાર  અર્થભર્યું    લાગશે .
 
જીવનની  રાહે   ગલીઓમાં  ભટકતા   ખોવાયેલા  ,
દિશા    બદલાતા   અર્થો  બદલાતા સર્વે   લાગશે  ,
 
સતત  ચાહને  મથતો રહું  જીવનમાં ચાહવા  સદા 
દશા બદલાતા ચાહ  પામવા ચાહ તકસીર લાગશે 
 
જિંદગીની   ભૂલ    ભુલામણીમાં મારો "હું " ના  રહે  ,
જિંદગીના   દરેક   મુકામે  "હું "  બદલાતો  લાગશે 
 .

"ચાતક "                                       તકસીર= ભૂલ            
                                      

2 comments:

  1. ક્યારેક અર્થ જિંદગીનો શોધવામાં જીવન વીતી જાય છે

    હોય નજર સામે મંજિલ અને દ્વિધામાં રસ્તા ખોવાઈ જાય છે...

    જીવનના રસ્તે મળતી ચાહના ઘણા સ્વરૂપ છે દોસ્ત

    હોઈ શકે તમારા બે શબ્દો કોઈકની પ્રેરણા બની જાય છે..

    very good..

    ReplyDelete
  2. priya jain liked chatak Dev.'s blog post ક્ષણભંગૂર જીવન કોઈકવાર અર્થહીન લાગે "ચાતક ".
    1 hour ago

    ReplyDelete