14 July 2012

અશ્રુઓ પણ હવે વિરાન માં મૃગજળ થઇ જશે ,ચાતક


આંસુ  વિરાન રણમાં પણ  મૃગજળ થઇ  જશે ,
એવું    દાઝ્યા   ફૂલનો   સ્પર્શ   ભરખી    જશે .


કરેલા   જગતે  ઘા  સમય જતાં  રૂઝાઈ  જશે ,
સમય   પોપડા   ઉખાડતા ગાથા  ગાતા જશે .


કરેલા    ઘા  કળાથી  સ્વજન  રૂઝાઈને   જશે
પંચત્વ  ઉચકી  ભાર ખુદ ઉપકાર કરીને જશે

રાખનો   ભાર    ગંગામાં   પધરાવીને    જશે
'સિતમ ' ને    "ધર્મકાંડ " નામ આપીને  જશે 

ચાતક 

2 comments:

  1. KAVITA GADA liked chatak Dev.'s blog post અશ્રુઓ પણ હવે વિરાન માં મૃગજળ થઇ જશેચાતક.
    yesterday

    ReplyDelete
  2. Deepa Sevak liked chatak Dev.'s blog post અશ્રુઓ પણ હવે વિરાન માં મૃગજળ થઇ જશેચાતક.
    2 hours ago

    ReplyDelete