3 August 2012

લાગણી બઝાર માં વેંચી કાઢી છે ,ચાતક

બઝારમાં   લાગણી      વેંચી    કાઢી   છે ,
ઠંડુગાર  લોહી  છે  ને  વચ્ચે વ્યાપારી છે .
 
 
અશ્રુ ને   આંખને  હંમેશ  સબંધ  ક્યાં   છે ,
ઉથલપાથ  શ્વાસની અવિરત ઉચકેલી છે .
 
 
દિલાસામાં  ફંફોસાયેલી    ઉસ્મા પણ  છે ,
જનાર  ફોટામાં   સ્મરણ  રેખા કોતરી  છે .
 
 
વિવશ હદય ના વલોપાતમાં આઘાત છે ,
ફફડતો     પ્રાણ    પંખી    વ્યવહારી    છે .
 
 
 ક્યા       સોદાનો   મોત   હિસ્સેદારી   છે ,
 જિન્દગીનો એટલે "ચાતક" આભારી  છે .
 
ચાતક
 
 

2 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post લાગણી બઝાર માં વેંચી કાઢી છે ,ચાતક.
    yesterday

    ReplyDelete
  2. salilupadhyay liked chatak Dev.'s blog post લાગણી બઝાર માં વેંચી કાઢી છે ,ચાતક.
    51 minutes ago

    ReplyDelete