7 September 2012

ઉખાડ બેડી ને તોડ સમાજના બંધનને ,ચાતક


બંધન ઉખાડ ને તોડ સમાજને આવ તું વરસાદમાં .
આવી  વરસ ઝળહળ અહી તોડી બેડી  વરસાદમાં .


ભીંજાઈએ  તરસતી  લાગણીએ  ખુલ્લા આકાશમાં  ,
પ્રેમાકાશમાં   ઈંજન    છે   વરસાદનું    વરસાદમાં


ડૂમો વળ્યો  છે  આપણી સહસ્ત્રના  પ્રીતના સુર્યોનો .
ઉઘડી ખુલ્લા અફળાઈએ ધસમસ જળ વરસાદમાં .


આંગણ અગાસી  ભીંત રહે    કોરા ભલે ને  શહેરમાં
ભીંજાય  તારું  હૃદય   જરૂરથી  આજ     વરસાદમાં .


યાદો  ભલે  ઉમટે સદા  ઘૂઘવતાં મારતી  ધારાઓ ,
લોકો ભલે  કરે તર્ક-વિતર્ક  શેરીઓંના   વરસાદમાં .


ભીંજાય  છેડા  સ્નેહના  બે   બાજુ  સળગેલા    ભલે   
પંખી મયૂરની  કળાએ   ખિલી  જઈએ  વરસાદમાં .


કોરા ભલે  રહે અતીત  ને ભવિષ્ય સદા વરસાદમાં    
ભીંજાઈ એ  "આજનો  ચાતક" કોલ  છે  વરસાદમાં .

ચાતક

6 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.
    8 hours ago

    ReplyDelete
  2. arvind popat commented on chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.



    "bahuj saras".

    7 hours ago

    ReplyDelete
  3. Haresh Sheth liked chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.
    6 hours ago

    ReplyDelete
  4. rina liked chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.
    18 hours ago

    ReplyDelete
  5. Vinod Kanani liked chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.
    11 hours ago

    ReplyDelete
  6. kalidas becharbhai gohel liked chatak Dev.'s blog post ઉખાડ બેડી ને તોડ સમાજના બંધન વરસાદમાં .,ચાતક.
    24 minutes ago

    ReplyDelete