29 September 2012

પથ્થરા ઘસીને દેવળો ઉભા કરજે ,ચાતક .


પથ્થરને વ્યર્થ  ઘસી      દેવળો       ઉભા     કરજે ,
ઉભા       દ્વારે      રહી          હાથ    ફેલાયા   કરજે .


નથી        કોઈ      દ્વાર અંતે  આ    સિવાય   બીજું ,
યુગોથી        સૂતો   છે   તું    ઘંટ  વગાડ્યા    કરજે .


સબૂરી      રાખજે   તું   અંતે    પ્રકાશ  ને     ફૂંકવા ,
ભલે    દિવો    બુઝાઈ  જાય     પ્રગટાયા      કરજે .


યુગોથી   મૌન    રિસાઈને   ધર્યું     હોય       ભલે   ,
ફૂલહાર  ખુદાને     બોલાવા      પહેરાયા      કરજે .


મહાવીર   રામ  કૃષ્ણ     શિવ,       બ્રુદ્વ       બની,
અવતાર  ની  લાજ  કાજે ભિક્ષુકને  "ખુદા"   કરજે

ચાતક .

 

2 comments:

  1. prashant s.gosai liked chatak Dev.'s blog post પથ્થરા ઘસીને દેવળો ઉભા કરજે ,ચાતક.
    10 hours ago

    ReplyDelete
  2. priya jain liked chatak Dev.'s blog post પથ્થરા ઘસીને દેવળો ઉભા કરજે ,ચાતક.
    17 hours ago

    ReplyDelete