20 September 2012

વેદનાનો બહુરૂપી ચહેરો ચીસ બની ડંખી ગયો હતો ,ચાતક

વેદનાનો   બહુરૂપી  ચહેરો   ચીસ  બની  ડંખી   ગયો   હતો ,
હાંફતા    અરમાનનો    દાવાનળ   સદા  થંભી  ગયો   હતો ,
 
 
ભીતરના      શ્વાસો     તૂટીફૂટી        અટકળમાં      પ્રગટયા ,
જીવતર માં સળગ્યા વિના અવિરત ધુમાડો રંગી ગયો હતો ,
 
 
અંતે   ચક્રવાતના  સબંધોના  કાટમાળનો  ભાર  ક્યાં  સુધી ,
કોઈના   ઋણા નું   બંધનનો  કરોળિયો   ચઢી   ગયો   હતો ,
 
 
પ્રતિક્ષા   કોની   સતત   આંખને   હરશ્રણ  સળગાવી   રહી ,
મૃગજળ  નો   સમુંદર   જિંદગીની   દોડનો જંગી ગયો હતો ,
 
 
લાગણીના     પથ્થરોને    પંપાળી   લોહી    લુહાણ   નું   શું ,
"ચાતક "  લાગણી  નો  અર્થ  શું  તે  રણે  ભટકી  ગયો હતો ,
 
ચાતક 
       

1 comment:

  1. mauri shah liked chatak Dev.'s blog post વેદનાનો બહુરૂપી ચહેરો ચીસ બની ડંખી ગયો હતો,ચાતક.
    2 hours ago

    ReplyDelete