17 January 2013

દિવાલ ઉપરની છબીને બદલી નાખ ,ચાતક


દિવાલ      ઉપરની     છબીને     બદલી       નાખ ,
જખ્મને     બદલે      હ્રદય ને      બદલી       નાખ .


સબંધ     અંતમાં     સ્મરણમાં    રહી   ગયો   હોય,
ઋણાનુંબંધ     ના    બંધન   ને     બદલી      નાખ .


નિસ્તબ્ધતા    ભાવ   ભીતરનો   થઈ  ગયો   હોય ,
નિજ   આપ્યું  દિલગારી  નામ તે ને  બદલી  નાખ .


સમ   પાણીના  પાણી થી તરસ્યો  રહી ગયો  હોય ,
રણના   ઝાંઝવા ની   તરસ   ને   તું  બદલી  નાખ .


શ્રદ્ધા     નો    ઈશ્વર    વિખુટો    થઇ    ગયો    હોય ,
તું  તારા "સ્વ " ને "જણ" જડમૂળ થી બદલી નાખ .


વિસ્તરતા   જતા   આભમાં    ખુલ્લતો   ના    હોય ,
ગગનમાં   "ચાતક "  તારી  દિશાને  બદલી  નાખ .

ચાતક    

14 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  2. P. K. Davda commented on chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..



    "બદલાવ એ સૄષ્ટિનો ક્રમ છે. તમે નહિં બદલો તો પણ એ બદલાશે.".

    yesterday

    ReplyDelete
  3. Upendra Varma liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  4. P. K. Davda liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  5. Bharat Chandarana liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  6. KETAN GOHIL liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  7. Brijesh Patel liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    yesterday

    ReplyDelete
  8. narendrashah41@gmail.com commented on chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..



    "ખુબજ સરસ કાવ્ય છે .અભિનંદન .નરેન્દ્ર શાહ".

    yesterday

    ReplyDelete
  9. amit patel liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    22 hours ago

    ReplyDelete
  10. kishorkumar maganlal madlani liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    8 hours ago

    ReplyDelete
  11. alpesh liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    1 hour ago

    ReplyDelete
  12. Rizwana Meer liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    21 hours ago

    ReplyDelete
  13. sanjay nanani liked chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..
    22 hours ago

    ReplyDelete
  14. bhupendra patel commented on chatak Dev.'s blog post દિવાલ ઉપરની છબીને બદલી નાખ, ચાતક ..



    "Nice...".

    11 hours ago

    ReplyDelete