1 September 2013

તમે પીઓ સદા અમૃત થઈ જાય, ચાતક


તમે     પીઓ   સદા     અમૃત      થઈ     જાય ,
અમે    પી એ   સદા     ઝેર          થઈ     જાય ,
ફક્ત    આ     ખેલ   શું     મહાદેવનો  જ   હશે,
રમતમાં અંતે દેવો  ના દેવ મહાદેવ  થઈ જાય.

ચાતક


 

No comments:

Post a comment