Pages
Home
My Book List
ચાતક પ્યાસ
હિન્દી ગઝલ કવિતા નો બ્લોગ
About Me
ચાલતી પટ્ટી
"
Click Here For My Hindi Ghazal Blog"
18 November 2018
માણસની તું વાત ના કર,એ સમયની વાત છે ,મુકુલ દવે 'ચાતક '
માણસની તું વાત ના કર,એ સમયની વાત છે
કૈ કંટક વિનાના ગુલાબે પણ દઝાડયો છે મને
માણસ સામે લડું કેવી રીતથી મિત્ર બોલ તું
મુજને ભીતરના બુદ્ધે તો જગાડ્યો છે મને
મુકુલ દવે 'ચાતક '
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment