3 December 2018

આગમનમાં આંખ ઢાળી દ્વાર પાછાં મેં ઉઘાડી નાખ્યા,મુકુલ દવે 'ચાતક'

આગમનમાં  આંખ  ઢાળી  દ્વાર  પાછાં  મેં  ઉઘાડી  નાખ્યા
આંખની પાંપણે મિલનના એ સ્વપ્નોને મેં સજાવી નાખ્યા
ને  પવન  એવો  ફૂંકાયો  કે  સૂરજ  સામે  લડી  બેઠા  અમે
રાતની  એ  ઝંખનાઓને  સિક્કાની  જેમ  ઉછાળી  નાખ્યા
મુકુલ દવે 'ચાતક'

1 comment:

  1. બધા ને તમારી પુરા દિવસ ની પ્રતિક્રિયા આ મજેદાર વસ્તુ દ્વારા વ્યક્ત કરો...
    અહિયા ક્લિક કરો: http://tiny.cc/qq5f2y

    ReplyDelete