21 December 2018

તારા નયનોની અણઉકેલી એ છબી હું જ છું.મુકુલ દવે 'ચાતક'

તારા નયનોની અણઉકેલી એ છબી હું જ છું
અગમનિગમના રહસ્યોની એ કડી  હું  જ છું
મારા  બધા  ચ્હેરા પરાયા તો નથી ને  છતાં
અગ્નિસાક્ષીએ  ભુલાયો  એ  ઘડી   હું  જ  છું
મુકુલ દવે 'ચાતક'

1 comment:

  1. બધા ને તમારી પુરા દિવસ ની પ્રતિક્રિયા આ મજેદાર વસ્તુ દ્વારા વ્યક્ત કરો...
    અહિયા ક્લિક કરો: http://tiny.cc/qq5f2y

    ReplyDelete