6 August 2019

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરો છું ,મુકુલ દવે 'ચાતક '

સોંસરો   વરસાદ   વીંધે,  ને   છતાં   કોરો  છું
શુષ્ક  શ્વાસોમાં ભળી છે  ભીનાશ તોયે જુદો છું
જો  શક્ય  હોય  ચાલને આજે દરિયો શોધીએ
દરિયામાં જીવ્યો છતાં ડૂબ્યા વિનાનો કાંઠો છું
મુકુલ દવે 'ચાતક '

No comments:

Post a comment