ઉભા રહો દર્શન કરવા એના ધ્વારેથી,એની અસરમાં છું.દ્વારે    દર્શન    કરવા    ઉભા  રહો    એની   અસરમાં   છું  
પીતો    નથી   કોણ   જાણે    છતાં ,  એની   અસરમાં  છું .

રંગ   - રૂપ   સદા  જોયા   છે  અ મે    એના       ધ્વારેથી,
ઝેરનો સ્વાદ નથી  કર્યો  છતાં  પણ  એની  અસરમાં  છું.

ખુલ્લા    નયનો    ક્યાં    સુધી   રાખું    એના     ધ્વારેથી,
આંખો   ક્યારની  બંધ    છતાં  પણ  એની   અસરમાં  છું.

પતવાર  નગારા  ઢોલ   બેસુરા  થયા,  એના    ધ્વારેથી,
અળગા  થયા  સમજથી   છતાં પણ  એની  અસરમાં  છું.

પાપ  ભગતિ,  પુણ્ય    શું   કામ   આવે,  એના   ધ્વારેથી,
મઝધારે નાવ છોડી'ચાતક' છતાં પણ એની અસરમાં છું.


ચાતક ...

Post a comment

0 Comments