શરૂઆત થાય શ્રધાની તાન્કનેથી બનીને .............શરૂઆત   થાય      શ્રધાની   ઈશ્વર    બનીને  
પથ્થરને    પુજાવું     પડે  છે ઈશ્વર    બનીને .

શોધે     સદાય      એ     ઈશ્વરને    પથ્થરમાં 
થાય   ચમત્કાર , કોંણ  પૂછે  દાનવ   બનીને .

શાને કાજે  જીંદગીમાં આવ્યા ઈશ્વર ધ્વારેથી,
સદાય   રહીશું   ભાલ   ઉપર  તિલક  બનીને .

તમારા ઈશારા   ઓળખીએ  હુબહુ નયનોથી ,
કોઈકવાર  રહેતા અમે  તમારી  કીકી બનીને .

ઝીલી    લઈશું   તમારા   " ઘા "      હદયમાં 
કામ પુણ્ય   કરશે " ચાતક  " સમય   બનીને .

ચાતક

Post a comment

0 Comments