આવીને વરસો વરસાદ ની જેમ વરસાદમાં .?ચાતક ......


કેમ છો ....?

આવીને   વરસો  વરસાદમાં   તરસ્યા  કેમ   છો  ? ,
ભીજાઈને  તમે કહેતા યુગોથી તરસ્યા  કેમ   છો  ?

શોધું    છું    હું   સદા   ભવોભવની     શેરીઓમાં ,
આવી  ને   તમે  કહેતા , ખોવાયેલા     કેમ    છો ?

ફ્ગોળાયેલો     છું      ભવોભવના        સમુન્દ્રમાં ,
તણખલું    બતાવી     કહેતા,  ડૂબેલા   કેમ    છો  ?

લહેરાવી  તમે   ઝુલ્ફો   સમેટી    લો     માયામાં ,
લહેરાવી  લટ  કહેતા, સદા  છાયામાં   કેમ   છો ?

આમતો   અમો    ભવોભવથી    રહેતા    ચાહમાં ,
પકડદાવ રમી  કહેતા"ચાતક " ભ્રમમાં  કેમ  છો ?

 ચાતક ......

Post a comment

0 Comments