કોળા કાગળની કવિતા સુંદર હોય છે ,ચાતક


કોળા કાગળની કવિતા સુંદર હોય છે ,
કોળા   દિલની   વાર્તા  સુંદર હોય છે ,
કહી   જાય  છે કોઈ   કોળી   આંખોથી ,
દિલમાં કેટલા સમુંદર ઉમટ્યા હોય છે ,
ચાતક

Post a comment

0 Comments