વહેચી નાખી છે સ્ત્રીને ટુકડાઓમાં ,ચાતકવહેચી   સ્ત્રી   ટુકડાઓમાં   વેદના,  હોય છે ,
પિતા ,  પતિ      ને        દીકરાની    હોય છે ,


પ્રસિદ્ધિ   ક્યાં    કરવી   પડી       ગુલાબમાં ,
દરેક    ગુલાબ   હારમાં    તો       હોય    છે ,


મૃગજળના   ક્યાં પાણી   પીવાના  રણમાં
દરેક    નયનોમાં   અર્શું    તો    હોય     છે ,


ડૂબકી   ક્યાં   મારો  મોતી  લેવા દરિયામાં,
દરેક     છીપમાં  ક્યાં  મોતી       હોય     છે .


કોને      સવાલો   પૂછીએ          જવાબમાં ,
લાગણી વ્યાપારથી    તોળાતી   હોય    છે
ચાતક

Post a comment

0 Comments