ચહેરા ઉપરના પડદા જોઈ હું ચમકુ છું ચાતક

ચહેરા  ઉપરના  પડદા  જોઈ  હું ચમકુ  છું ,
ચહેરા ઉપરના વિભિન્ન મોહરાથી ભડકું છું ,
જીવન  જીવવું   પડે   છે  એ  ફિલસુફી થી ,
જીવવા    માટે   ઘણા   ચહેરા   પહેરું    છું

ચાતક

.

Post a comment

0 Comments