નીકળશો તમે શ્રુંગાર કરીને ગુલશનમાં ,ચાતક


નીકળશો      તમે     શ્રુંગાર      કરીને     ગુલશનમાં ,
નીકળશે    થઈ     બેશરમ    રાતરાણી    ચાંદનીમાં .


કળિઓં      ના    ઝુકશે   હોઠ   ભંવરો  મદહોશ  થશે ,
ઝુલ્ફો    ની     ઘટા     લહેરાશે     ઉમટશે   વસંતમાં .


ગુલોની  મહેફિલમાં  ખનખને  છે  પાયલની  ઝંકાર ,
ચઢી      હેલી    પ્રેમની    ફૂલ    ઉઘડ્યું     આરઝુમાં .


મહેંકતી       હવાને     લૂટાઓ    રહે     ગિરફ્તારમાં ,
ચઢયો    છે   નશો  ચાંદને  આંખ   ઘેરાઈ  મૈાસમમાં .


છલકાઈ જાય ધરાઉપવન સૈાદર્ય જોતા હેગુલબદન ,
અલૈાકિક   ઝરણું  પ્રેમનું   થઈ   વહેજો  મુજમાં  સદા .

ચાતક

Post a comment

0 Comments