સાજ ના જોઈએ યાદ ના જોઈએ ,ચાતક


સાજ      ના     જોઈએ      યાદ    ના  જોઈએ ,
મારે    તારા   દિલની   આહ      ના    જોઈએ .


શોધવા   તેને  યુગો  થી જન્મો  ના  લેવા પડે ,
મારે   એક    એવી   મહેબુબા    સદા   જોઈએ .


હું     જન્મો થી      સદીઓથી    અટવાયો   છું ,
મારા   શ્વાસોમાં    આત્મરત    સદા    જોઈએ .


સબંધો  ના  નામની  કોઈ  આડ  ના   જોઈએ ,
"ચાતક" એકમેક ની વચ્ચે પ્રાણપ્યારી જોઈએ

ચાતક

Post a comment

0 Comments