રીસાયા છે કે સમીકરણો બદલાયા છે ,ચાતક


રીસાયા છે કે સમીકરણો બદલાયા છે ,
અમે તો સાથે મુરલીધર ને રાખ્યા  છે ,
દૂરના વાવડ છે  એ આવે  કે ના આવે ,
અમે તો દિલના મંદિર માં સજાવ્યા છે

ચાતક

Post a comment

0 Comments