કોઈ કહે પથ્થરના પગથીયા બનાવી મંઝીલ સુધી જવાય છે ,

કોઈ કહે પથ્થરના પગથીયા બનાવી મંઝીલ સુધી જવાય છે ,
ટૂંકા  રસ્તાથી  પથ્થર  પૂજી  ઈશ્વરના   દ્ધાર  સુધી  જવાય  છે ,
દેવતા  મન મંદિરના   અવિરત  અટૂટ  શ્રદ્ધાથી  પૂજાતા હોય ,
સતત  ત્યાંથી  નિકળતા  રસ્તાથી   મંઝીલ  સુધી   જવાય  છે

ચાતક ,Post a comment

0 Comments