Showing posts from September, 2014Show All
પુષ્પોની  મહેંક  માણી  ના શક્યા ,સ્પર્શ જલાવી ગયા  છે ,ચાતક
ઓતપ્રોત થઈ ખુદ માનવ માયામાં લલચાઈ જાય એવું પણ બને ,ચાતક
મિલન ની  તડપ  જામના  બુંદથી  બુઝાઈ  રહ્યાં  કેમ  છે ,ચાતક