લઈ હાથમાં એ હાથ ચાલી પણ શક્યાં હોત , દૂર કૈ એટલા નથી
મુજ   લાગણી   ફૂંકાય  એના  શ્વાસમાં  સદ્ધર   કૈ  એટલા   નથી
બસ  પ્રેમ એનો તો મળે સહવાસમાં પડઘાતી મદહોશ આંખમાં
લાગે  અડોઅડ  તો  પણ  ઝંપલાવવા  આતૂર   કૈ  એટલા   નથી

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments