કિસ્સો એની હથેલીની જ રેખા ચોરવાનો છે ,મુકુલ દવે 'ચાતક'

કિસ્સો એની હથેળીની જ  રેખા ચોરવાનો  છે
ને  કપાળે  મારા  નામે  ચાંલ્લાને  કરવાનો  છે
ઈશ્વરે  અગ્નિની  સાક્ષીએ  હસ્તાક્ષર  કર્યા  છે
સાત પગલાંને નવા આકાશ માં પોંખવાનો છે

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments