સૂકી અમે આ આંખથી તુજની છબી જોઈ કદી શક્યાં નહીં મુકુલ દવે 'ચાતક',

સૂકી અમે  આ આંખથી તુજની છબી જોઈ કદી શક્યાં નહીં
ભીની અમે આ આંખથી તુજની છબી કોરી કરી શક્યાં નહીં
ને   જિંદગીના   દ્રશ્યો  તો  ધૂંધળા  એવાય  દેખાતા   રહ્યાં
જેને  અમે  પણ  દિલથીએ આમ વાગોળી રડી શક્યાં નહીં
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments