તમને ભૂલી જવા તો અતીતના દ્વાર ખુલ્લા મેં કર્યા હતા ,મુકુલ દવે 'ચાતક'


તમને ભૂલી જવા તો અતીતના દ્વાર ખુલ્લા મેં  કર્યા હતા
બસ આવ્યા નહીં જ્યાં તમે ત્યાં ભેદ મુકદ્દરના ખર્યા હતા
ને  ક્યાં રહી  છે એવી પ્રણયની મોહકતાં ને માદકતા હવે
મારો  લિબાસ  જોઈને  મ્હોબતના  ચોકીદાર  ડર્યા   હતા

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments