હસ્તરેખાઓ મહીં વિસ્તરું હવે ,તું શક્યતા નિભાવ,મુકુલ દવે 'ચાતક'


હસ્તરેખાઓ   મહીં   વિસ્તરું   હવે ,  તું   શક્યતા   નિભાવ
ખુલ્લા   છે   દ્વાર   ઘરના  આમ  તું   સંભવ  બનીને  આવ
વાટ  વર્ષાની  જોઈ  સુકાયુંતું  કેવળ  હોઠ  પર  તારું  નામ
પ્યાસને નામે તું વાદળ બની સતત છલકાઈને બસ આવ

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments