ખુદ મને ક્યાં મળી શકો છો બસ અકારણથી બહાર આવો ,મુકુલ દવે 'ચાતક'ખુદ મને ક્યાં મળી શકો છો  બસ અકારણથી બહાર આવો
આજ શ્રાવણના ઝીણાં ઝરમરના વળગણથી બહાર આવો
ચોતરફ    ધોધમાર    બારેમેઘ    અનરાધાર    હું     વરસું
હોય  મળવાની  તરસ  તો  ઝાંઝવા  રણથી  બહાર  આવો

મુકુલ દવે 'ચાતક'

Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Post a comment

0 Comments