બસ ભૂલવાની ટેવ છે તેથી તને ચાહું છું ,મુકુલ દવે 'ચાતક'


બસ    ભૂલવાની   ટેવ    છે     તેથી    તને    ચાહું     છું
આ  વાર્તાનો  હાર્દ   છે   તેથી   હું   તારામાં   આવું   છું
ઉંચકાયું  નહીં  ડહાપણ તેથી જીવન તો બેફિકરીમાં  છે
દીવાનગીમાં સમજદારી ક્યાં,આમ તારામાં ખોવાવું છું
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments