પુષ્પોના છાંયડે કંટકો ડસ્યાં ને ભેદ ખુલ્લા થયા ,મુકુલ દવે 'ચાતક'


પુષ્પોના   છાંયડે   કંટકો   ડસ્યાં   ને   ભેદ ખુલ્લા   થયા
કૈંક  શ્વાસો  શૂળને  શ્વસ્યાં  સુવાસના  પણ કાફલા થયા
પુષ્પો   ને   કંટકોના  બાગમાં  એ   વ્યવહાર   સમજતાં
બાગના આ વર્તાવ સમ રહી ઘરે ઈશ્વરના પગલાં થયા
મુકુલ દવે 'ચાતક'
Top Moderate Shoes Wallets Handbags Sunglasses

Post a comment

0 Comments