31 July 2018

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા તું નથી ,મુકુલ દવે 'ચાતક'

મારા રુદનમાં હું નથી ને હાસ્યમાં તારા  તું   નથી
આપણા  જીવનમાં  બસ આ ભેદ સિવાય શું નથી
પ્રેમના  પાઠોના   જવાબો   શીખ  તું  પરવાનાથી
અંતે મહોબતમાં ઉદય ને અસ્ત સિવાય કશું નથી
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a comment