પુષ્પોમાં મ્હેક હોય નહીં આટલી, ફળિયાને અજવાળી રહ્યો છું ,મુકુલ દવે 'ચાતક '

પુષ્પોમાં  આટલી તો મ્હેક હોય નહીં ,ફળિયાને અજવાળી રહ્યો છું
કોઈએ  પગલાં  જરૂર  પાડયા  હશે   બસ  ખુશ્બુ   ખોળી  રહ્યો  છું
જો નજર તારી મળે તો મારી વિવશતાની હું વાત તારી સાથે કરું
શ્વાસથી  તારા ખીલેલી કૂંપળ ને   હું   સ્મરણમાં પંપાળી  રહ્યો  છું

મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments