હસ્તરેખાના છૂંદણામાં શોધું વાલમાં,મુકુલ દવે 'ચાતક'


હસ્તરેખાના    છૂંદણામાં     શોધું    વાલમાં
ઓળખું  એને  નયન  એવાં  ખોળું  વાલમાં
મૌનના આ રહસ્યમાં સૌ આશ ઉગાડી બેઠો
તું   વિસ્તરે  સ્પર્શમાં   કયાં  શોધું   વાલમા ?
મુકુલ દવે 'ચાતક'


Post a comment

0 Comments