આંખમાં સ્વપ્ન સમજીને કેદ મુજને કરી જો ,મુકુલ દવે 'ચાતક'


આંખમાં    સ્વપ્ન   સમજીને   કેદ   મુજને   કરી   જો
જિંદગી સમજો  પહેલા  અંકબંધ  છબીમાં  ભરી જો
આભાસની  પારદર્શકતાનું  એ  વજૂદ  સમજી લે  તું
આંખ ખુલે પહેલા તું મુજ ભીતર શૂન્યતામાં તરી જો
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments