કાગળના ફૂલની ખૂશ્બુ બાકી છે આ જગતમાં,મુકુલ દવે 'ચાતક'


કાગળના  ફૂલની  ખૂશ્બુ  બાકી  છે આ  જગતમાં
ક્યાં તેં હિફાજત કરી છે  ખીલેલા  ફૂલની ચમનમાં
કોઈને   પણ   ક્યાં  ફાવ્યું  કાયમ  અહીં  વસવાનું
માવજત કરે કૌન ઉચ્છવાસની, જાય એ  ગગનમાં

મુકુલ દવે 'ચાતક'
Top Moderate Shoes Wallets Handbags Sunglasses
<

Post a comment

0 Comments