સાથ ના આપો,આંખનો પણ હામ તો આપો,મુકુલ દવે 'ચાતક'


સાથ  ના આપો, આંખનો પણ હામ તો આપો
વાત  મનમાં  રહે  પ્હેલાં  હોઠે  નામ તો આપો
તું   દ્રિધા વચ્ચે  હું મળવાનો જગત આખામાં
આ કિનારે હું પેલે પાર તું કોઈ ઠામ તો આપો

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments