જે અમે કલ્પી હતી એ દુનિયા હજુ લગી ન મળી ,મુકુલ દવે 'ચાતક'


જે   અમે  કલ્પી   હતી  એ  દુનિયા  હજુ  લગી   ન   મળી
જે દુનિયા મુજની હતી એ ઘરની આજ લગ ગલી ન મળી
વાંક  મારો  તો  હતો   જે   રસ્તે  ગયા  ત્યાં  અંધારું   હતું
શોધું   છું   હું   એને   ઇબાદતની   એ   રોશની   ન  મળી

મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments