તું રહે દૂર દૂર ,રહીને તુંજ મારી આસપાસમાં ,મુકુલ દવે 'ચાતક '


તું    રહે    દૂર    દૂર ,   રહીને  તું  જ   મારી   આસપાસમાં
દર્શનની   છે   લાલસા   મુજને,  રહે   છે   તું    લિબાસમાં
મુજને કેમ નથી સ્પર્શતાં તારા પ્રકાશપુંજના પ્રકાશ બોલ
ભટકું  છું  હું  તિમિર  મહીં, ને  તું  રહે  છે તારા ઉજાસમાં
મુકુલ દવે 'ચાતક 'Post a comment

0 Comments